Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉનના રસ્તે ગુજરાત હવે આ શહેર અને ગામડા સંપૂર્ણ લોકડાઉન..

કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉનના રસ્તે ગુજરાત હવે આ શહેર અને ગામડા સંપૂર્ણ લોકડાઉન..

રાજ્યમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાને કારણે લોકોમાં ભયનું વાતાવરણ છે. ઘણા શહેરો અને ગામોએ હવે કોરોનાને રોકવા માટે સ્વયંભૂ લોકડાઉન કરવાનું નક્કી કર્યું છે. હવે નગરપાલિકાએ તેને 3 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કડી શનિવારથી સોમવારથી ૪ મે સુધી બંધ રહેશે. કડી પાલિકાએ આ નિર્ણય લીધો છે. નિર્ણય મુજબ ૪ મે સુધી શનિવાર, રવિવાર અને સોમવાર સુધી કડીમાં સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવશે.

સ્વયંભૂ લોકડાઉન એ કોરોના વાયરસના ફેલાવોને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ છે. સુરત શહેરને અડીને આવેલા ઓલપાડ તાલુકાના મોટાભાગના ગામોમાં કોરોલાના કેસ વધી રહ્યા છે. ઓલપાડ તાલુકામાં અત્યાર સુધીમાં ૨૨૧૦ કેસ નોંધાયા છે. છેલ્લા ૩ દિવસમાં ૨૦૦ થી વધુ કેસ થયા છે. ઓલપાડ, સ્યાન અને કીમના વેપારીઓ દ્વારા તેને આજથી 3 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને આજે ઓલપાડ, કિમ અને સાયણ જેવા મોટા શહેરોમાં ગ્રામજનોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. સાથે સાથે તાલુકાના અનેક ગામો પણ બંધ હોવાનું માલુમ પડ્યું હતું.

આટલા ઓલપાડ તાલુકાના રાજનગર,ઇસનપુર, સાંધીએર, ટકારા સોદા-મીઠા, શેરડી, દેલાડ, પરયા, સહિતના અનેક ગામોમાં સ્વેચ્છિક ૩ દિવસ લોકડાઉન થયું છે આ તમામ વિસ્તારોમાં માત્ર મેડિકલ દવાખાના અને દૂધ વેચાણ કરતાં કેન્દ્રોને છૂટ અપાય છે હાલમાં ઓલપાડ તાલુકામાં અત્યાર સુધીમાં કુલ ૨૨૧૦ કેસ નોંધાયા છે તાલુકા કરતાં પણ વધારે છે સાથે ઓલપાડમાં આવેલી પાંચ સહકારી મંડળીઓ પડશે બંધ જોડાઈ હતી

એટલું જાણી કોરોનાં તોડવા માટે રાપર એપીએમસી પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આજથી ત્રણ દિવસ માટે રાપર એપીએમસીની બંધ કરવામાં આવી છે એ પી એસ ની હરાજી બંધ રહેશે ખેડૂતોને પણ પોતાનો માલ વેચાણ એપીએમસીમાં પણ નહીં લાવવા માટે અપીલ કરવામાં આવી છે બચાવ એપીએમસી પણ બંધ કરવામાં આવી છે આજથી ત્રણ દિવસ માટે રાપર અને ભચાઉમાં એપીએમસી બંધ કરવામાં આવી છે, વાર્તા કોરોના સંક્રમણ અટકાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Source link

Gujrati samachar -ગુજરાતી સમાચાર Whatsapp ગ્રુપ

આ પણ વાંચો👇👇

શું ગુજરાતમાં થશે લોકડાઉન, હાઇકોર્ટની ફટકાર બાદ ગુજરાત સરકારે લોકડાઉન અને કામગીરી અંગે રજૂ કર્યો જવાબ, જાણો શું

Post a Comment

0 Comments