Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

સિગરેટ શોખીનોને મોટો ઝટકો! આ પ્રકારની સિગરેટના વેચાણ પર પ્રતબંધ લાવવાની તૈયારીમાં છે સરકાર જાણો સંપૂર્ણ માહિતી....

સિગરેટ શોખીનોને મોટો ઝટકો!  આ પ્રકારની સિગરેટના વેચાણ પર પ્રતબંધ લાવવાની તૈયારીમાં છે સરકાર જાણો સંપૂર્ણ માહિતી....



Gujrati samachar -ગુજરાતી સમાચાર Whatsapp ગ્રુપ

સરકાર ખુલ્લી સિગરેટ વેચવા પર પ્રતબંધ લગાવવાની તૈયારી કરી રહી છે. સર્વે અનુસાર ૫૭% ટકા માણસો ખુલ્લી સિગરેટ ખરીદે છે.

👉સિગરેટ પીનારા લોકો થઈ જાઓ સાવધાન! 

👉ખુલ્લી સિગરેટ વેચવા પર બૅન લગાવવાની તૈયારીમાં છે સરકાર

➡️૮૭ લોકો ટકા બૅનની વિરુદ્ધમાંઃ સર્વે
સિગરેટ અને તમ્બાકુ ઉત્પાદ પર કાયદામાં કરાઈ રહેલા ફેરફારમાં ખુલ્લી સિગરેટ(Cigarettes)ના વેચાણ અને સિગરેટ પીવાના નક્કી સ્થાનને લઈને સ્મોકર્સનો લભગ ૮૭ ટકા વર્ગ સહમત નથી. એક રિપોર્ટમાં(Report) જાણવા મળ્યું છે કે નોન કર્મશિયલ એંટિટીને(NCA) લઈને દિલ્હી- એનસીઆર, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, કોલકત્તા, ગુવાહાટી અને વડોદરા સહિત ૧૪ શહેરોમાં સર્વે કરાયો છે તેમાં ૧૯૮૭ માણસોના વિચારો જાણવામાં આવ્યા છે. 

➡️૮૭ ટકા સ્મોકર્સ બૅનની વિરુદ્ધમાં
એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ૭૮% લોકો ૧૮-૨૧ વર્ષના માણસો માટે તમ્બાકુના ઉત્પાદનનું સમર્થન કરી રહ્યા નથી. પબ્લિક રિસ્પોન્સ અગેન્સ્ટ હેલ્પલેસનેસ એન્ડ એક્શન ફોર રિડ્રેસલમાં  કહેવાયું છે કે સર્વેમાં જાણવા મળ્યું છે કે ૮૭% સ્મોકર્સ(Smokers) ખુલ્લી સિગરેટના વેચાણ પર બૅનનો વિરોધ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે તમ્બાકુની ખપત ઓછી કરવા માટે આ નિર્ણયથી ધૂમ્રપાન કરનારાઓને આખું પેકેટ ખરીદવામા તકલીફ આવી શકે છે. તેનાથી હંમેશા તેમના હાથમાં સિગરેટ (Cigarettes)રહેશે. તેનાથી તેની ખપત પણ વધશે.  

➡️૫૭% લોકો ખુલ્લી રીતે સિગરેટ (Cigarettes) ખરીદે છે..
સર્વે અનુસાર ૫૭% ટકા માણસો ખુલ્લી સિગરેટ (Cigarettes)  ખરીદે છે, કેમકે તે તેમને મદદ કરે છે. ફક્ત ૧૯%  માણસો છે જે ઓછા રૂપિયાના કારણે આ વિકલ્પ પસંદ કરે છે. તો ૭% ટકા  માણસોએ કહ્યું કે ખુલ્લી સિગરેટ (Cigarettes) ના વેચાણ પર પ્રતિબંધથી તેઓ સિગરેટ પી શકશે નહીં. 

➡️આ કાયદાથી હેતુ પૂરો થશે નહીં
આ સર્વે માટે પ્રહારના પ્રેસિડન્ટ(President) અભય રાજ મિશ્રાએ કહ્યું છે કે આ પ્રસ્તાવ યોગ્ય નથી. આ તમાકુના ઉપયોગને ઘટાડવાને બદલે બજારના સ્ટ્રક્ચરને ખરાબ કરી શકે છે. તેનાથી બિનકાયદેસર રીતે વેચાણમાં વધારો થશે. જો તમ્બાકુ જેવા પદાર્થ પર નિયંત્રણ કરવું છે તો સતત અવેરનેસ પ્રોગ્રામ ચલાવવાની જરૂર છે. COTPA Amendment Bill ૨૦૨૦ ને મિનિસ્ટ્રી ઓફ હેલ્થની તરફથી રજૂ કરાયું છે જેનો હેતુ ૨૧ વર્ષથી નીચેના બાળકોને(Child) સિગરેટના વેચાણ પર રોક લગાવવાનો અને સાથે ખુલ્લી સિગરેટના (Cigarettes) વેચાણ પર નિયંત્રણ મેળવવાનો છે.

Source link

આ પણ વાંચો👇👇

મોદી સરકાર લોકડાઉનની પુરી ત્યારીમાં મોદી સરકારે દેશભરમાંથી મગાવ્યો રિપોર્ટ,આ તારીખોમાં થશે મોટી જાહેરાત જાણો સંપુણ માહિતી

કોરોનાના સતત વધતા કેસ પર CM રૂપાણીનું મોટું નિવેદન,હજુ અઠવાડિયું કેસ વધશે અને પછી

કોરોના લોકડાઉન લગાવીને જ રહેશે :-કોરોના કેસમાં ભારત વિશ્વમાં ૩ ક્રમે લગામ જાણો સંપૂર્ણ માહિતી.

Post a Comment

0 Comments