Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

કકડીને ભૂખ લાગી હોય ત્યારે ક્યારેય ન ખાવી જોઇએ આ ચીજો, શરીરને પહોંચશે મોટુ નુકસાન જાણી ને તમે ચોંકી જશો...

કકડીને ભૂખ લાગી હોય ત્યારે ક્યારેય ન ખાવી જોઇએ આ ચીજો, શરીરને પહોંચશે મોટુ નુકસાન જાણી ને તમે ચોંકી જશો...

જ્યારે ભૂખ લાગે છે ત્યારે આપણે ફ્રીજ(Fridge)ખોલીએ અને જે સામે મળે તેને ખાઇ લેતા હોઇએ છીએ પણ આવુ કરવાથી હંમેશા બચવુ જોઇએ.

   👉ભુખ(Hunger) લાગી હોય ત્યારે ન ખાઓ આ વસ્તુ
   👉મસાલેદાર(Spicy) ખાવાથી હંમેશા બચો 
   👉ખાલી(Empty) પેટ કેટલીક વસ્તુઓ કરે છે નુકસાન

ભુખલાગે ત્યારે આપણા મનમાં એવુ નથી આવતુ કે આ ખાઇશ તો શરીર(Body)ને કંઇક તકલીફ થશે અને આ ખાઇશ તો વિટામીન મળશે. ફાયદા નુકસાન જાણ્યા વગર ભૂખને સંતોષવા માટે આપણે કંઇ પણ ખાઇ લેતા હોઇએ છીએ પરંતુ આવુ ક્યારેય ન કરવુ જોઇએ. 

➡️મસાલેદાર વાનગી:-(Spicy dish)
જો તમારુ પેટ સાવ ખાલી છે અને મસાલેદાર ખાવાનુ ખાવ છો તો પેટને લગતી સમસ્યાઓ થઇ શકે છે. જેનાથી પેટમાં એસિડીટી(ACDT)થી લઇને અપચો પણ થઇ શકે છે. 

Join Whatsapp Group


➡️દહી:-(Yogurt)
જો પેટ ખાલી છે અને દહી ખાઓ છો તો પેટમાં હાઇડ્રોક્લોરિક(Hydrochloric)એસિડ બને છે જેના કારણે દહીમાં રહેલા ગુડ બેક્ટેરિયા નષ્ટ થઇ જાય છે. જેનાથી એસીડિટીની સમસ્યા પણ વધે છે. 

➡️જામફળ:-(Gooseberry)
તમે ગરમીના સમયમાં ખાલી પેટ જામફળ ખાઓ છો તો તે તમારા પેટને ફાયદો પહોંચાડશે પરંતુ શિયાળા(માં તે તમારા ડાયજેશનને પ્રભાવિત કરી શકે છે. 

➡️ટામેટુ:-(Tomatoes)
જો તમે શિયાળા(winter)માં સવારે ખાલી પેટ ટામેટુ ખાઓ છો તો કે તમારા માટે ફાયદાકારક રહેશે પરંતુ જો ગરમીમાં તમે ટામેટુ ખાઓ છો તો તમારા પેટમાં દુઃખાવો અને છાતીમાં બળતરા જેવી તકલીફ થઇ શકે છે. 

➡️ચા-કોફી:-(Tea-coffee)
ખાલી પેટ ચા કે કોફી કંઇ ન પીવુ જોઇએ. જો તમને ચા કે કોફીની આદત છે તો પહેલા બિસ્કીટ કે બ્રેડ ખાઇ લો જેનાથી તમે ચા કે કોફી પીશો તો તમારા પેટને નુકસાન(Damage) નહી થાય. ખાલી પેટ ચા કે કોફી પીવાથી ગેસની સમસ્યા થઇ શકે છે. 

આ પણ વાંચો👇👇

આ મંત્રથી થશે કોવિડનો ઇલાજ? એમ્સ ઋષિકેશમાં થઇ રહ્યું છે રિસર્ચ, જાણો સંપુર્ણ માહિતી..


એલોવેરા 5,000 વર્ષ જુની છે ઔષધી મોટી બીમારીઓ માટે પણ રામબાણ ઈલાજ છે એલોવેરા, આ રીતે કરો ઉપયોગ...


તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાથી થાય છે આ અદભૂત ફાયદા,જાણો કેવી રીતે છે ઉપયોગી આયુર્વેદ...


📚Join Whatsapp Group

Post a Comment

0 Comments