Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

અંતિગુણકારી‌ છે માટલાનું પાણી‌ આના ફાયદા જાણશો તો આજથી જ પીવા લાગશો....

અંતિગુણકારી‌ છે માટલાનું પાણી‌ આના ફાયદા જાણશો તો આજથી જ પીવા લાગશો....

આયુર્વેદમાં માટલાના પાણીને શીતળ(ઠંડક),  હલકુ, સ્વચ્છ(ચોખ્ખું)  અને અમૃત સમાન ગણાવ્યુ છે. આ પ્રાકૃતિક જળનું સ્ત્રોત છે. જે ઉષ્માથી ભરપૂર હોય છે અને શરીરની ગતિશીલતાને જાળવી રાખે છે. 

👉માટલાના પાણીના ફાયદા....

➡️માટલાની માટી કીટાણુનાશક હોય છે તેથી તે જે પાણીમાંથી દૂષિત પદાર્થને સાફ કરવાના કામ કરે છે. 

➡️આ પાણીને પીવાથી થાક દૂર થઈ જાય છે. તેને પીવાથી પેટમાં ભારે  લાગતું નથી.

➡️લોહી વહેવાની સ્થિતિમાં માટલાના પાણી જો ઘા પર નાખવામાં આવે તો લોહી વહેવુ તરત બંધ થઈ જાય છે. 

➡️સવારના સમયે આ પાણીના પ્રયોગથી દિલ અને આંખોનું આરોગ્ય સારું રહે છે. 

➡️ગળુ, ભોજનનળી અને પેટની બળતરાને દૂર કરવા માટે માટલાનું  પાણી ઘણું ઉપયોગી છે. તે ઠંડક આપે છે.

➡️જે લોકોને અસ્થમાની તકલીફ હોય છે એ આ પાણીના ઉપયોગન કરવું કારણ કે એની તાસી  ઠંડી હોય છે જેથી કફ અને ખાંસી વધે છે. શરદી, આંતરડામાં દુખાવો, તાવમાં માટલાના પાણી ન પીવું.

➡️માટલાના પાણી. દરરોજ બદલો પણ એને સાફ કરવા માટે અંદર હાથ નાખીને ઘસવું ન જોઈએ નહી તો એના છિદ્ર બંદ થઈ જાય છે અને પાણી ઠંડુ થતુ નથી.


આ પણ વાંચો👇👇

કાનમાં ઇયરફોન નાખતા પહેલાં એકવાર જરૂર વાંચી લેજો આ માહિતી, તમે પણ જાણીને ચોંકી જશો..

ધૈર્યરાજ માટે 16 કરોડ ભેગા કરવામાં હવે બાકી છે આટલી રકમ, જાણો સારવાર માટે કેટલા રૂપિયા થયા જમા...

આ મંત્રથી થશે કોવિડનો ઇલાજ? એમ્સ ઋષિકેશમાં થઇ રહ્યું છે રિસર્ચ, જાણો સંપુર્ણ માહિતી..

Post a Comment

0 Comments