Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

જૂનાગઢમાં કોરોનાને કારણે મહાશિવરાત્રીનો મેળો મુલતવી રાખ્યો. વાંચો વધુ માહિતી..


જૂનાગઢમાં કોરોનાને કારણે મહાશિવરાત્રીનો મેળો મુલતવી રાખ્યો. વાંચો વધુ માહિતી..



 જૂનાગઢમાં વર્ષોથી યોજાતા મહાશિવરાત્રીના મેળાને આ વખતે કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યું છે અને કોરોના મહામારીના ધ્યાને લઈને મહાશિવરાત્રીનો મેળો રદ્દ કરાયાનો કલેક્ટરનો નિર્ણય છે.

જૂનાગઢમાં યોજાતા મેલામાં લોકો આનંદથી મેળાનો આનંદ મેળવે છે પરંતુ આ વર્ષે ગુજરાત કોરોના ના કારણે મેળો મૂકો રાખવામાં આવ્યો .

ગુજરાતમા આજથી મેમુ ટ્રેનની શરૂઆત, જાણો વધુ વિગત.

Junagadhમાં વર્ષોથી યોજાતા મહાશિવરાત્રીના મેળાને આ વખતે કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યું છે અને કોરોના મહામારીના ધ્યાને લઈને મહાશિવરાત્રીનો મેળો રદ્દ કરાયાનો કલેક્ટરનો નિર્ણય છે. આ પહેલા પરિક્રમા પણ રદ કરાઈ હતી. જાણવીએ કે આ મેળો ૭ માર્ચથી યોજાવાનો હતો. શિવરાત્રીનાં મેળાનું અનેરૂ મહત્વ છે. માત્ર ભારતનાં જ નહીં પરંતુ વિદેશમાંથી જ પણ લોકો અહીં આવે છે.

આજે LPG ગેસના ભાવમા થયો વધારો, જાણો કેટલો થયો વધારો.


શિવરાત્રીનાં દિવસે રવાડી નીકળે છે. અને મૃગીકુંડમાં સ્નાન કરી મેળો પૂર્ણ કરે છે. આ મેળો આધ્યાત્મિક મેળો છે. આ મેળામાં ભારત સાધુ-સંતો અને અનુયાયીઓ આવે છે. એટલું જ નહીં મેળામાં વિદેશથી પણ લોકો આવે છે


જૂનાગઢમાં યોજાતા મેલામાં લોકો આનંદથી મેળાનો આનંદ મેળવે છે પરંતુ આ વર્ષે ગુજરાત કોરોના ના કારણે મેળો મૂકો રાખવામાં આવ્યો .

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારા whatsapp ગ્રુપ | facebook ગ્રુપ | ટેલિગ્રામ ગ્રુપમા જોડાવ.


Post a Comment

0 Comments