Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

ગુજરાતમા આજથી મેમુ ટ્રેનની શરૂઆત, જાણો વધુ વિગત.

 ગુજરાતમા આજથી મેમુ ટ્રેનની શરૂઆત, જાણો વધુ વિગત.

કોરોના  Virus ના કારણે લોકડાઉનમાં મોટાભાગની રેલ્વે સેવાઓ બંધ કરી દેવાઈ હતી. માત્ર ઈમરજન્સી સેવાઓ જ ચાલુ હતી. ત્યારબાદ અનલોક ફેઝ ચાલુ થયો અને  હવે આજથી મેમુ ટ્રેનની ગુજરાતમા શરૂઆત થઈ રહી છે. 




ગુજરાતમા કઈ કઈ ટ્રેનો શરૂ થશે .

૧.સાબરમતી-પાટણ અને અસારવા હિંમતનગર વચ્ચેની મેમુ ટ્રેનની શરૂઆત.

૨.વડોદરા-જામનગર વચ્ચે વિશેષ ટ્રેન આજથી શરૂ થશે.


આવતીકાલથી શરૂ થશે આ ટ્રેનો..

૧.અમદાવાદ-વડોદરા

૨.મહેસાણા હિંમતનગર

૩.સાબરમતી-મહેસાણા

૪.મહેસાણા આબુરોડ વચ્ચેની મેમુ ટ્રેન

 હવે આજથી મેમુ ટ્રેનની ગુજરાતમા શરૂઆત થઈ રહી છે. 




Post a Comment

0 Comments