Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

એક ડુંગળી બેડ પર સાથે રાખી સુવો,પછી એના ફાયદા જોઈ નહિ કરી શકો વિશ્વાસ…

એક ડુંગળી બેડ પર સાથે રાખી સુવો,પછી એના ફાયદા જોઈ નહિ કરી શકો વિશ્વાસ…

પ્રાચીન કાળમાં ડુંગળીનો ઉપયોગ ખાવાના સાથે ઔષધિના રૂપમાં પણ થતો હતો. હવે મેડિકલ સાયન્સના (Medical Sciences)જમાનામાં ડુંગળીનું એટલું મહત્વ રહ્યું નથી પરંતુ સાયન્સે પણ એના ફાયદા સ્વીકાર્ય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે જો તમે રાત્રે સૂતી સમયે ડુંગળીને પાસે રાખી સુઈ જાઓ છો તો એના ફાયદા જોઈ તમે પણ હેરાન થઈ જશો.

📚Join Whatsapp Group


➡️જો તમે ડુંગળીને ચાર ભાગમાં કાપી પોતાની સાથે બેડ પર પાસે લઇ સુઈ જાઓ તો તમને થનારી શરદી-ખાંસીની સમસ્યા દૂર થઈ શકે છે. 

➡️ડુંગળીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જેને લઇ બેક્ટેરિયઇન્ફેક્શનમાં(Infection)રાહત મળે છે. એવું માનવામાં આવે છે કે જુના જમાનામાં તમામ લોકોને

ઇન્ફેક્શન(Infection)થી બચાવવા માટે આ જ રીતનો ઉપયોગ કરતા હતા. 

➡️ડુંગળીને બેડ પર સાથે રાખીને સુવાથી ઊંઘ પણ સારી આવે છે.

આ પણ વાંચો➡ આ 6 લક્ષણો પથરી હોવાનો સંકેત દર્શાવે છે,કિડનીમાં પથરી હોય તો હાડકાંમાં ફ્રેક્ચર થવાનું જોખમ વધી જાય છે, જાણો તમામ માહિતી..


આનાથી તમને મચ્છર અને કીડાથી પણ રાહત મળશે. એ ઉપરાંત પગને ડીટોક્સ કરવા માટે પણ ડુંગળી ખુબ ફાયદાકારક છે. એના માટે ડુંગળીને ટુકડામાં કાપી એને પગના ટાળવા નીચે રાખો અને મોજા પહેરી લેવો. રાતભર પગને એવી રીતે જ રાખો. એમાં તમારા પર ડીટોક્સ થશે સાથે જ પગમાં બ્લડ સર્ક્યુલેશન( Blood circulation) પણ સારું થશે.


સ્કિન અને વાળ માટે ફાયદાકારક છે ડુંગળી
ડુંગળીના જ્યુસમાં સલ્ફર(Sulfur) હોય છે. માટે ડુંગળીના જ્યુસને તમારા વાળમાં લગાવવાથી બાલ વધશે અને કાળા થઇ જશે. એ ઉપરાંત ડુંગળીને કાપીને પોતાની સ્કિન પર લગાવવાથી તમારી સ્કિનને પણ ઘણો ફાયદો થાય છે, ડુંગળીની મદદથી કપડાં પર લાગેલ દાગ પણ સાફ કરી શકાય છે. ઘરે બારી અને બારણાં સાફ કરવામાં ડુંગળીના રસમાં બેકિંગ સોડા અને પાણી ભેળવી સાફ કરવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્સન( Bacterial infections)નો ખતરો સમાપ્ત થઇ જાય છે.

📚Join Whatsapp Group


(નોંધ:-અહીં જણાવી દઈએ કે આ સામાન્ય જાણકારી પર આધારિત છે. જો તમને કોઈ સમસ્યા છે તો ડોક્ટરની સલાહથી કોઈ કામ કરો..)










Post a Comment

0 Comments