Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

સાવધાન:કોરોનાના નવા લક્ષણોએ ચિંતા વધારી, હવે શરીરમાં પણ જોવા મળે આ લક્ષણો.

સાવધાન:કોરોનાના નવા લક્ષણોએ ચિંતા વધારી, હવે શરીરમાં પણ જોવા મળે આ લક્ષણો


⇒દેશમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ


ભારતમાં  કોરોનાના કેસની સંખ્યા ફરી વધી રહી છે. ગઈકાલે દેશમાં એક દિવસમાં કોરોનાના નવા ૨૭૫૧૨કેસ નોંધાયા છે. તો સાથે જ દેશમાં એક દિવસમાં કોરોનાથી ૧૫૭ના મૃત્યુ થતાં દેશમાં કોરોનાથી કુલ ૧.૫૮લાખ લોકોના મૃત્યુ નોંઘાયા છે. મહારાષ્ટ્ર, (Maharstr)યુપી, (UP)ગુજરાત (Gujarat)માં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં એક દિવસમાં ૭૧૫કોરોનાના કેસ નોંધાયા છે તો યુપીમાં છેલ્લા ૧૦દિવસથી કોરોનાના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના કેટલાક ક્ષેત્રમાં લોકડાઉન-નાઇટ કર્ફ્યૂ લાગૂ કરાયો છે.

👉બદલાઈ રહ્યું છે કોરોનાનું રૂપ

મળતી માહિતી અનુસાર તેમાં કોઈ બેમત નથી કે કોરોનાનું રૂપ બદલાઈ રહ્યું છે. વર્ષ 2020ની સરખામણીએ આ વાયરસ હવે વધુ ખતરનાક બન્યો છે. ગંભીર દર્દીઓમાં કિડની પર પણ તેની અસર ડોવા મળી રહી છે. કેટલાક દર્દીઓ જલ્દી સાજા થઈ રહ્યા છે તો કેટલાકને વાર લાગે છે.

👉પેટ દર્દ સાથે જોડાયેલી રહે છે તકલીફ

મળતી માહિતી અનુસાર હાલમાં એવા 4 દર્દીઓ જોવા મળ્યા જેમને ખાવા પીવાની તકલીફને લઈને ડોક્ટરને ફરિયાદ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે તમામના આંતરડામાં બ્લોકેજ છે. ડોક્ટર્સે કહ્યું કે દર્દીઓ પેટની ફરિયાદ પણ કરે છે જેમાં પેટમાં દુઃખાવો થવો, ડાયરિયા થવા, આંતરડામાં તકલીફ પણ જોવા મળે છે. 


કોરોના સંકટ વચ્ચે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ વિસ્તારોમાં નહીં થઇ શકે ધૂળેટીની ઉજવણી

શું તમે જાણો છો, આ વસ્તુના 10 દાણા તમને રાખશે 100 બીમારીઓથી દૂર, શરીરમાં આવશે ગજબની તાકાત...

કોઈ નહી જાણતા હોય અજમાના આટલાં અદભુત ફાયદા, એકવાર જાણી લેશો તો હંમેશા કરશો તેનો ઉપયોગ...


 


Post a Comment

0 Comments