Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

રાશિફળ 24 માર્ચ બુધવાર : આ રાશિના લોકો માટે બુધવારના દિવસે થશે ધનલાભ, જાણો કેવો રહેશો તમારો આજનો દિવસ..

રાશિફળ 24 માર્ચ બુધવાર : આ  રાશિના લોકો માટે બુધવારના દિવસે થશે ધનલાભ, જાણો કેવો રહેશો તમારો આજનો દિવસ..

૧. મેષ – અ, લ ,ઈ (Aries):-

આ રાશિના જાતકોએ આજે કોઈ પાસેથી ઉછીના પૈસા લેતા પહેલા સાચવવું. આજે તમારી આર્થિક સંકળામણનની સાચી પરીક્ષા થશે. પરંતુ તેમાં પણ તમારે ધીરજ રાખવાની જરૂર છે. સાંજે તમને કોઈ સારા સમાચાર મળશે જેના કારણે ખુશી થશે. પરણિત લોકો આજે પોતાના જીવનસાથી(Patner) દ્વારા તેના નજીક હોવાની અનુભૂતિ કરી શકશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ થોડો ચિંતા જનક રહેશે.

૨.વૃષભ – બ, વ, ઉ (Taurus):-
આ રાશિના જાતકો આજે કોઈ નવા કામને લઈને આયોજન કરી શકો છો. તેના માટે તમને તમારા પરિવાર અથવા તો કોઈ વડીલો તરફથી માહિતી આજે મળશે. ધંધામાં આજે પ્રગતિ થતી જોવા મળશે. આજે પરિવાર(Family)નું કોઈ સભ્ય તમારા માટે કંઈક ખાસ કરતું જોવા મળશે. આજે પ્રેમી પંખીડાઓ સાથે સારો સમય પસાર કરી શકશે.

૩. મિથુન – ક, છ, ઘ (Gemini):-
આ રાશિના જાતકોએ આજે ઘરમાં કોઈ ધાર્મિક ક્રિયાનું આયોજન કરી શકે છે. આજે તમને ભક્તિભાવ(Devotion)માં મન લાગતું જોવા મળશે. તમારો પરિવાર પણ તમને તેમાં પૂરતો સાથ સહકાર આપશે. પરણિત લોકો આજે કોઈ નવી વાત પોતાના જીવનસાથી સાથે શેર કરી શકશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ મધ્યમ રહેશે..

૪. કર્ક – ડ, હ (Cancer):-
આ રાશિના જાતકો આજે પ્રફુલ્લિત રહેશે. ઘણા સમયથી ચાલી આવતી મનની દુવિધા આજે દૂર થતી જોવા મળશે. આજે તમે જીવનનો એક નવા વિષયની શરૂઆત કરતા હશો તેવો અનુભવ કરશો. પરણિત લોકો આજે પોતાના જીવનસાથી(Patner)
સાથે સારો સમય વિતાવી શકશે. પ્રેમી પંખીડાઓ આજે મળવા માટે રાહ જોઈ શકે છે.

૫. સિંહ – મ, ટ (Leo):-
આ રાશિના જાતકોનો આજનો દિવસ આનદ(Happy) વીતશે. કોઈને આપેલા રૂપિયા પરત મળી શકે છે. આજે તમને તમારા રોકાણમાં પણ ફાયદો થતો જોવા મળશે. આજે નવા ધંધાની શરૂઆત કરવા માટેનો સારો દિવસ છે. પરણિત લોકોએન આજે પોતાના જીવનસાથીના ગુસ્સાનો સામનો કરવો પડી શેક છે. પ્રેમી પંખીડાઓ આજે એકબીજાને ખુશ કરવા માટે કોઈ ભેટ આપી શકે છે.

૬. કન્યા – પ, ઠ, ણ (Virgo):-
આ રાશિના જાતકોને જીવનમાં રોકાયી ગયેલી પ્રગતિમાં નવા રસ્તા મળશે, આજે તમે સમાજમાં તમારી એક આગવી છાપ સાબિત કરી શકશો, આજે તમારા સન્માન પણ વધારો થશે. પરણિત(Marid) માણસો આજે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવવાને લઈને ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજે પોતાના સંબંધને આગળ વધારવા માટે ઘરમાં વાત કરવા માટેનો સારો અવસર છે.

૭. તુલા – ર, ત (Libra):- 
આ રાશિના જાતકો આજે કેટલીક તકલીફઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમારા કામને લઈને તમારે સજાગ બનવાની જરૂર છે. કોઈના પ્રલોભનમાં આજે ના ફસાવવું. નહીં તો નુકશાન કરી બેસો છો. પરણિત લોકોએ આજે પોતાના જીનસાથીને એવી કોઈ વાત ના કરવી જેનાથી તકલીફ સર્જાઈ શકે. પ્રેમી પંખીડા(Lover petals) માટે દિવસ સામાન્ય રહેશે.

૮. વૃશ્ચિક – ન, ય (Scorpio):-
આ રાશિના જાતકોએ આજના દિવસે પોતાના ખર્ચ ઉપર કાપ મુકવાની જરૂર છે. આજે તમને કોઈ પ્રશ્ન(Qution)મૂંઝવી શકે છે, પરંતુ સાંજ સુધી તમને એ પ્રશ્નનું સમાધાન મળી જશે. કાર્યસ્થળ ઉપર આજનો દિવસ વ્યસ્ત રહેશે. પરણિત માણસોના જીવનમાં આજે કોઈ નવી ખુશી જીવનસાથી દ્વારા મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે મળીને કોઈ વાતે ચર્ચા કરશે.

૯.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):-
 આ રાશિના જાતકોએ આજે ખાવાપીવાની બાબતમાં ખુબ જ ધ્યાન રાખવાની જરૂર છે. નહિ તો આજે તમારી તબિયત બગડી શકે છે. આજે તમારા કામને લઈને તમે થોડા ગંભીર નજર આવશો. આજે તમને તમારા કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે. પરણિત લોકો આજે પોતાના જીવનસાથી(lafipatner)  સાથે સારો સમય પસાર કરી શકશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

૧૦. મકર – જ, ખ (Capricorn):-
આ રાશિના જાતકોનો આજનો દિવસ ખુશનુમા રહેશે. પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. કાર્યસ્થળ ઉપર પણ તમારા સહાયક તમને ખુશી મળે તેવું કોઈ કામ કરશે. પરણિત લોકો આજે સાંજના સમયે પોતાના જીવનસાથી સાથે બહાર જમવા માટે જઈ શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ નિર્ણય ઉપર મક્કમ થતા જોવા મળશે.

૧૧. કુંભ – ગ, શ, સ (Aquarius):-
આ રાશિના જાતકોને આજે દરેક પગલે ઘ્યાન રહેવાની જરૂર છે. આજે તમારા વિરોધીઓ તમને પરેશાન(Harassed) કરી શકે છે. જેનાથી તમારી ચિંતામાં પણ વધારો થશે.  આજે તમારી મૂંઝવણ કોઈ સાથે શેર ના કરવી નહિ તો કોઈ તમારો લાભ પણ ઉઠાવી શકે છે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈ વાતને લઈને નિરાશા જોવા મળશે. પ્રેમી પંખીડાઓ આજે ખુશીમાં પોતાનો દિવસ વિતાવશે.

૧૨. મીન – દ, ચ, જ, થ (Pisces):-
 આ રાશિના જાતકોને આજે કોઈ મિત્ર દ્વારા જીવનનની તકલીફનો ઉકેલ મળી શકે છે. તમારો મિત્ર(farind)આજે તમને એક સાચા સાથીના રૂપમાં જોવા મળશે. નોકરી કરતા લોકોને આજે બઢતી મળી શકે છે. ધંધામાં પણ આજે વૃદ્ધિ થાવનો યોગ છે. પરણિત લોકોનું જીવન આજે ખુશીમાં વીતશે, પ્રેમી પંખીડાઓ પોતાના પરિવારમાં આજે પોતાના સંબંધોને આગળ વધારવાની વાત કરી શકે છે.

આ પણ વાંચો👇👇

મોટા સમાચાર‌ શું ફરી લોકડાઉનનું વિચારી રહી છે મોદી સરકાર? કેન્દ્રીય મંત્રી જાવડેકરે આપ્યું મોટું નિવેદન જાણો સંપૂર્ણ માહિતી.

ધૈર્યરાજ માટે 16 કરોડ ભેગા કરવામાં હવે બાકી છે આટલી રકમ, જાણો સારવાર માટે કેટલા રૂપિયા થયા જમા...

આ મંત્રથી થશે કોવિડનો ઇલાજ? એમ્સ ઋષિકેશમાં થઇ રહ્યું છે રિસર્ચ, જાણો સંપુર્ણ માહિતી..

Post a Comment

0 Comments