Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

શું ગુજરાતમાં થશે લોકડાઉન CM રૂપાણીની ગુજરાતમાં લોકડાઉનને લઈને મોટી જાહેરાત..

શું ગુજરાતમાં  થશે લોકડાઉન CM રૂપાણીની ગુજરાતમાં લોકડાઉનને લઈને મોટી જાહેરાત..

રાજ્યમાં કોરોનાના(Corona) સંક્રમણને પગલે મુખ્યમંત્રી વિજય રૂપણીએ જાહેરાતેએ એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. કથળતી પરિસ્થિતિ અંગે સીએમ રૂપાણીએ કહ્યું કે કોરોનાના કેસ વધી રહ્યા છે અને રાજ્ય સરકારે પૂરતા પગલા લીધા છે. ગુજરાત(guarat)માં ફરી એકવાર કોરોના વકર્યો છે અને ૯૦ દિવસના અંતરે ૧૧૨૨ કેસ નોંધાયા છે.

➡️શાળા-કોલેજ(School-college) સંદર્ભમાં આજે બેઠક મળશે
🔸મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન
🔸લોકડાઉન નહિ થાય: મુખ્યમંત્રી રૂપાણી
🔸શાળા કોલેજ સંદર્ભમાં આજે બેઠક મળશે
🔸હોળી(Holi)ના તહેવાર અંગે બાદમાં નિર્ણય લેવાશે

અમદાવાદ(Ahamadabad)શહેરમાં બેકાબૂ કોરોનાને કારણે આજથી એએમટીએસ અને બીઆરટીએસ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આગળની સૂચના સુધી એએમટીએસ અને બીઆરટીએસ(BRTS)ની બસ સેવા બંધ રહેશે. પરિણામે બીઆરટીએસ બસોમાં મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

➡️તમામ જિલ્લાઓમાં ૯ કે તેથી ઓછાં કેસ નોંધાયા છે.
અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક કોરોના દર્દીના મૃત્યુ થયા છે અને રાજ્યનો કુલ મૃત્યુઆંક  ૪૪૩૦ થયો છે. ઉલ્લેખનીય છે કે આ મૃત્યુઆંક માત્ર અને માત્ર કોરોનાના કારણે મૃત્યુ પામતા દર્દીઓનો જ છે. કો-મોર્બિડ દર્દીઓ એટલે કે કોરોના સિવાયની કોઇ બિમારી હોય અને દર્દીનું મૃત્યુ થાય તો તેવાં મોતને સરકાર દ્વારા કોરોનાથી થયેલું મૃત્યુ ગણવામાં આવતું નથી અને તેનાં આંકડા જાહેર કરવામાં આવતા નથી. નવાં ૧૧૨૨ કેસની સામે આજે ૭૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જ(Discharge)નો આંક ૨,૭૧,૪૩૩ થયો છે. હાલની પરિસ્થિતે રાજ્યમાં  એક્ટિવ કેસોની સંખ્યા ૫૩૧૦ છે, જે પૈકી ૬૧ દર્દી 

આ અંગે સીએમ રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, રાજ્યમાં લૉકડાઉન(Lockdown) નહીં થાય.ગુજરાતમાં લોકડાઉન લાગુ નહી થાય.રાત્રી કર્ફ્યૂના સમયમાં બદલાવ અને એએમટીએસ તથા બીઆરટીએસ બસો રાતોરાત બંધ કરવાના રાજ્ય સરકારના નિર્ણય બાદ લોકોમાં ફફડાટ હતો કે કદાચ રાજ્યમાં ફરીથી લૉકડાઉન થઇ શકે છે.

આ પણ વાંચો👇👇

➡️ આજના શાકભાજી માર્કેટ યાર્ડ ભાવ

ગુજરાતમાં સ્કૂલો-કોલેજો બંધ, શું ફરી થશે ઓનલાઇન શિક્ષણ ચાલુ જાણી લો સંપુર્ણ માહિતી...


Post a Comment

0 Comments