Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

આ ૧૨ જગ્યાઓએ આજે સંપૂર્ણ લોકડાઉન, જાહેર કર્યું કોરોના વધતાં કેસને લઈને સરકારે લિધો મોટો નિર્ણય..

૧૨ જગ્યાઓએ આજે  સંપૂર્ણ લોકડાઉન, જાહેર કર્યું કોરોના વધતાં કેસને લઈને સરકારે લિધો મોટો નિર્ણય..

MP ના ભોપાલ, ઈંદોર, ગ્વાલિયક, જબલપુર, રતલામ, ખરગોન, છિંદવાડા, બૈતુસ, વિદિશા, ઉજ્જેન, સૌસર, નરસિંહપુરમમાં દર રવિવારે ટોટલ લોકડાઉન રહેશે.

➡️મધ્યપ્રદેશમાં દર રવિવારે ટોટલ લોકડાઉન

➡️૧૨ જગ્યાઓએ રહેશે સંપૂર્ણ લોકડાઉન

➡️મધ્યપ્રદેશમાં વધ્યો કોરોનાનો હાહાકાર

અનેક વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયા

મધ્યપ્રદેશમાં કોરોનાના કેસને લઈને ફરી એકવાર કન્ટેનમેન્ટ(Containment) ઝોન જાહેર કરવામાં આવ્યા છે. શનિવારે ભોપાલ જિલ્લા પ્રશાસને શહેરના અનેક સ્થાનને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. તેમાંથી ૨૦ વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાં(Containment zone)મૂકાતા અહીં રહેતા લોકો હોમ ક્વોરન્ટાઈન રહેશે. શનિવારે ભોપાલમાં ૪૬૦ નવા કેસ આવ્યા છે. 

Gujrati samachar -ગુજરાતી સમાચાર Whatsapp ગ્રુપ

મધ્યપ્રદેશના ૧૨ શહેરોમાં રવિવારે ટોટલ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે..

મધ્યપ્રદેશમાં(MP) પહેલાંથી જ ૧૨ શહેરોમાં રવિવારે લોકડાઉનની (Lockdown)જાહેરાત કરાઈ છે. આગામી આદેશ સુધી MPના ભોપાલ, ઈંદોર, ગ્વાલિયક, જબલપુર, રતલામ, ખરગોન, છિંદવાડા, બૈતુસ, વિદિશા, ઉજ્જેન, સૌસર, નરસિંહપુરમમાં દર રવિવારે ટોટલ લોકડાઉન(Lockdown) રહેશે. અહીં ૨૪ કલાકમાં ૨૧૪૨ નવા કેસ આવ્યા છે અને સાથે જ ૧૦ લોકોનાં મૃત્યૃ થયા છે. પ્રદેશમાં હજુ પણ કોરોનાના ૧૨૯૯૫ એક્ટિવ(Activ) કેસ છે. તો પોઝિટિવિટી(Posetive) રેટ ૮ ટકાનો જોવા મળ્યો છેે

Sourc link

આ પણ વાંચો👇👇

ગુજરાતમાં વધતા કોરોના ના કેસ ને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની મોટી જાહેરાત જાણો સંપૂર્ણ માહિતી..

દેશમાં કોરોનાનો ૬ રાજયોમાં વિસ્ફોટ, શુ ગુજરાત પણ તેમાં સામેલ જાણો સંપૂર્ણ માહિતી..

Post a Comment

0 Comments