Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

ગુજરાતના આ ગામમાં એકસાથે એટલા કેસ આવ્યાં કે જાહેર કર્યુ લોકડાઉન, ૭ દિવસ સજ્જડ બંધ જાણો સંપૂર્ણ માહિતી.

ગુજરાતના આ ગામમાં એકસાથે એટલા કેસ આવ્યાં કે જાહેર કર્યુ લોકડાઉન, ૭ દિવસ સજ્જડ બંધ જાણો સંપૂર્ણ માહિતી.

ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ત્યારે ગુજરાતના આ ગામમાં મેડિકલ ઓફિસર,(Medical officer) વેપારીઓ અને માણસોએ સ્વયંભૂ લોકડાઉન આપ્યુ છે.

➡️સવારે ૭ થી ૧વાગ્યા સુધી રેહશે બજારો ખુલ્લા ...

➡️ગામમાં વેક્સિનેશન પ્રક્રિયા પણ પૂર જોશમાં આપવામાં આવી છે

➡️૧૦૦૦ જેટલા માણસોએ લીધી કોરોનાની વેક્સિનેશન

આણંદના બોરસદ તાલુકાના વિરસદ ગામે સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ૧૫ દિવસથી વધતા કોરોનાના(corona) કેસને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

Gujrati samachar -ગુજરાતી સમાચાર Whatsapp ગ્રુપ

માર્ચ સુધી ૭ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે. ગામમાં ૪૦ જેટલા પોઝિટિવ (postive) કેસો નોંધાતા લોકડાઉન જાહેર કરાયું છે. મેડિકલ ઓફિસર, ગ્રામજનો, વેપારીઓએ સર્વસંમતીથી સ્વંયભૂ લોકડાઉનનો  (Lockdown)  નિર્ણય લીધો છે.

સવારે ૭ થી ૧ વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવામાં આવશે. એ બાદ આખો દિવસ અને રાત લોકડાઉન (Lockdown)  રહેશે. ગામમાં કોરોનાની રસી પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૧૦૦૦ જેટલા લોકોએ કોરોનાની રસી લઈ લીધી છે. 

ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે...
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર રાજ્યમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૨૧૯૦ કેસ નોંધાયા છે અને ૧૪૨૨ દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં ૨,૮૧,૭૦૭ કોરોના મુક્ત થયાં છે. તો ૬ લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં (gujarat) અત્યાર સુધીમાં ૪૪૭૯ માણસોના ના મોત કોરોના(corona)ને કારણે થયાં છે. 

Source link

 આ પણ વાંચો👇👇

મોદી સરકાર લોકડાઉનની પુરી ત્યારીમાં મોદી સરકારે દેશભરમાંથી મગાવ્યો રિપોર્ટ,આ તારીખોમાં થશે મોટી જાહેરાત જાણો સંપુણ માહિતી

કોરોનાના સતત વધતા કેસ પર CM રૂપાણીનું મોટું નિવેદન,હજુ અઠવાડિયું કેસ વધશે અને પછી

કોરોના લોકડાઉન લગાવીને જ રહેશે :-કોરોના કેસમાં ભારત વિશ્વમાં ૩ ક્રમે લગામ જાણો સંપૂર્ણ માહિતી.

Post a Comment

0 Comments