Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

કોરોના લોકડાઉન લગાવીને જ રહેશે :-કોરોના કેસમાં ભારત વિશ્વમાં ૩ ક્રમે છે, સુપરફાસ્ટ ટ્રેનની સ્પીડની જેમ વધી રહ્યાં છે કેસ, મોદી સરકાર ન લગાવી શકી લગામ

કોરોના લોકડાઉન લગાવીને જ રહેશે :-કોરોના કેસમાં ભારત વિશ્વમાં ૩ ક્રમે છે, સુપરફાસ્ટ ટ્રેનની સ્પીડની જેમ વધી રહ્યાં છે કેસ, મોદી સરકાર ન લગાવી શકી લગામ...

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના(co rona)ના કેસમાં ભારે મોટો વધારો  આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરેલા આંકડાઓ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના ૪૭,૨૬૨ નવા કેસ સામે આવ્યા છે. આ સમયગાળામાં જ ૨૩,૯૦૭ લોકો સ્વસ્થ થયા છે અને ૨૭૫ લોકોના મોત થયા છે. કોરોના વાયરસ(Corona)ના કેસ મામલે ભારત વિશ્વમાં(World) અમેરિકા અને બ્રાઝિલ બાદ ૩ સ્થાને આવી ગયું છે.

કોરોના વાયરસના કેસ માં ભારત વિશ્વમાં અમેરિકા(America) અને બ્રાઝિલ(Brajil) બાદ ૩ ક્રમે છે...

નવા કેસની સાથે જ ભારત(India)માં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા ૧ કરોડ, ૧૭ લાખ, ૩૪ હજાર ૫૮ થઈ ગઈ છે. જ્યારે ૧ કરોડ, ૧૨ લાખ, ૬ હજાર, ૧૬૦ લોકો અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે. આ ઉપરાંત ૧ લાખ ૬૦ હજાર ૪૪૧ માણસોએ સંક્રમણના કારણે મૃત્યુ પામ્યા છે. ભારતમાં હાલ કોરોનાના ૩ લાખ ૬૮ હજાર ૪૫૭ સક્રિય કેસ છ

હાલ ભારતમાં કોરોનાના ૩ લાખ ૬૮ હજાર ૪૫૭ સક્રિય કેસ છે...

ભારત સરકાર કોરોનાનો કેસ ઘટાડવા પૂરતા પ્રયત્ન કરી રહી છે. પરંતુ માણસોનીની બેદરકારી અને કોરોના મામલે જે દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે તેનું પાલન ન થઈ રહ્યું હોવાથી કોરોના(Corona)ના કેસમાં સતત વધારો થઇ રહયો  છે. ભારત સરકારે મોટા પાયે વેક્સિનેશન અભિયાન હાથ ધર્યું છે જે અંનુસાર અત્યાર સુધીમાં કુલ ૫ કરોડ ૮ લાખ ૪૧ હજાર ૨૮૬ લોકોને વેક્સિન અપાઈ ચુકી છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી ભારત(India) સરકારે ૪૫ વર્ષ કરતા વધારે ઉંમરના લોકોને પણ વેક્સિન આપવાની જાહેરાત કરી દિધી છે.

મહારાષ્ટ્રથી ગુજરાત આવતા તમામ લોકો માટે આરટી પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવો પડશે....

મહારાષ્ટ્રથી ગુજરાત(Gujarat) આવતા તમામ લોકો  માટે આરટી પીસીઆર ટેસ્ટ(RT PCR) ફરજિયાત અનિવાર્ય બનાવાયો છે. અમદાવાદ એરપોર્ટ (Arpot)પર મહારાષ્ટ્રથી આવતા લોકોના ટેસ્ટ પણ ફરજિયાત કરાયા છે.કોરોના કેસ વધતા રાજ્ય સરકારે ( Gujarat sarkar)લીધેલા નિર્ણય બાદ એરપોર્ટ પર પણ કોરોના સામેની સાવચેતી વધુ સુદ્રઢ કરી દેવાઇ છે.

આ પણ વાંચો👇👇

મોટા સમાચાર‌ શું ફરી લોકડાઉનનું વિચારી રહી છે મોદી સરકાર? કેન્દ્રીય મંત્રી જાવડેકરે આપ્યું મોટું નિવેદન જાણો સંપૂર્ણ માહિતી.

ધૈર્યરાજ માટે 16 કરોડ ભેગા કરવામાં હવે બાકી છે આટલી રકમ, જાણો સારવાર માટે કેટલા રૂપિયા થયા જમા...

આ મંત્રથી થશે કોવિડનો ઇલાજ? એમ્સ ઋષિકેશમાં થઇ રહ્યું છે રિસર્ચ, જાણો સંપુર્ણ માહિતી..

Post a Comment

0 Comments