Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

ગુજરાતના આ ગામમાં કોરોનાના 11 કેસ આવતા સંપૂર્ણ લોકડાઉન જાણો તમામ માહિતી....

ગુજરાતના આ ગામમાં કોરોનાના 11 કેસ આવતા સંપૂર્ણ લોકડાઉન જાણો તમામ માહિતી....

જામનગર જિલ્લાના જોધપુરના મોટી ગોપ ગામે સ્વૈચ્છીક લોકડાઉન કોરોના વિસ્ફોટ થતા લદાયા સખ્ત પ્રતિબંધ:- આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય તમામ સેવાઓ બંધ

ગુજરાત રાજ્યમાં ઘાતકી કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઘાતક વાયરસનો કહેર ધીમે ધીમે ગામમાં પગપેસારો થઈ રહ્યો છે.

બીજી તરફ ગુજરાત રાજ્યના જામનગર(Gamnagar) જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે કોરોના વિસ્ફોટ થતા ગ્રામ પંચાયતે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતે ગામને લોકડાઉન(Lockdown) કરવાનો સખ્ત નિર્ણય કર્યો છે. મોટી ગોપ ગામે એક સાથે ૧૨ કોરોનાના પોઝિટિવ(Postiv) કેસ આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.. ૨૫થી ૩૧ માર્ચ સુધી લોકડાઉન રાખવાની ગ્રામપંચાયતે જાહેરાત કરી હતી. આ ગામમાં અત્યાર સુધીમાં કોરોનાએ 3 માણસોના મૃત્યું થયા હોવાનું સામે આવ્યું છે.

➡️ગામમાં અત્યાર સુધીમાં કોરોનાએ 3 માણસોના જીવ લીધા હોવાનું સામે આવ્યું

ગામલોકો દ્વારા સ્વયંભૂત લોકડાઉનની જાહેરાત કરાઇ હતી. જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાયની તમામ સેવાઓ ૫ દિવસ માટે સપૂર્ણ બંધ રાખવામાં આવશે.

હોળી ધૂળેટીના(Holi-duleti) તહેવારમાં વધુ માણસો એકત્ર ન થાય તે માટે અગમચેતીના ભાગ રૂપે નિર્ણય કરાયો છે.બુધવારે શહેર સહિત જીલ્લામાં ૩૬ દર્દીઓ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં કોરોના રોજ સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં નવાં ૧૭૯૦ કેસ અને ૮ મોત નોંધાયા છે. રાજ્યમાં ૯૦ દિવસ બાદ સાતથી વધુ મોત નોંધાયા છે. આજે સૌથી વધુ સુરતમાં ૫૮૨ અને
અમદાવાદ(Amedabad)માં ૫૧૪ કેસ નોંધાયા છે. ૧૨૭૭ નવાં દર્દીઓની સામે માત્ર ૧૨૭૭ દર્દીઓ જ તદુરસ્થ પામ્યા છે. જેના કારણે એક્ટિવ(Activ)) કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે અને પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

આ પણ વાંચો👇👇

કોરોનાના સતત વધતા કેસ પર CM રૂપાણીનું મોટું નિવેદન,હજુ અઠવાડિયું કેસ વધશે અને પછી

મોટા સમાચાર‌ શું ફરી લોકડાઉનનું વિચારી રહી છે મોદી સરકાર? કેન્દ્રીય મંત્રી જાવડેકરે આપ્યું મોટું નિવેદન જાણો સંપૂર્ણ માહિતી

કોરોના લોકડાઉન લગાવીને જ રહેશે :-કોરોના કેસમાં ભારત વિશ્વમાં ૩ ક્રમે લગામ જાણો સંપૂર્ણ માહિતી..

Post a Comment

0 Comments