Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

કાનમાં ઇયરફોન નાખતા પહેલાં એકવાર જરૂર વાંચી લેજો આ માહિતી, તમે પણ જાણીને ચોંકી જશો..

કાનમાં ઇયરફોન નાખતા પહેલાં એકવાર જરૂર વાંચી લેજો આ માહિતી, તમે પણ જાણીને ચોંકી જશો..

ક્યારેક મોબાઈલ(mobile)ઉપર કોઈ સાથે વાત કરો છો કે મનપસંદ મ્યુઝિ સાંભળો છો તો ઈયરફોનનો ઉપયોગ કરવો સામાન્ય વાત છે. આપણી આસપાસ એવા યુવાઓ તો જરૂર જોવા મળે છે જે સતત કાનોમાં ઈયરફોન(rayerphone)લગાવે છે. ક્યારેક તમે પણ આવું કર્યું જ હશે. અથવા તો તમે પણ વધારે ઈયરફોનનો ઉપયોગ કરતા હો, તો કેટલીક પરેશાનીઓ સામનો કરવો પડી શકે છે. કારણ કે ઈયરફોનનો વધારે પડતો ઉપયોગ તમારા કાનને હાનિ  પહોંચાડી શકે છે. જે તમને બહેરા પણ કરી શકે છે. ત્યારે આવો અમે તમને જણાવીએ છીએ કે વધુ પડતા ઈયરફોનનો ઉપયોગ કરવો કેટલો જોખમી સાબિત થઈ શકે છે.

➡️ચેપની સંભાવના:-લાંબા સમય સુધી ગીત સાંભળવાથી કાનમાં ચેપ લાગી શકે છે. જ્યારે પણ તમે કોઈની સાથે ઇયરફોન શેર કરો તો તેને સેનિટાઇઝર(Sanitizer)થી સાફ કરવાનું ઇયરફોનનો વારંવાર ઉપયોગ કરવાથી સાંભળવાની ક્ષમતા ,૪૦થી ૫૦ ડેસિબલ્સ પણ ઘટી જાય છે. કાનનો પડદો સાઈલેન્ટ થવા લાગે છે. દૂરનો અવાજ સાંભળવામાં પણ સમસ્યા થાય છે. એટલે સુધી કે તેનાથી બહેરા પણ થઈ શકે છે. તમામ ઇયરફોનમાં હાઇ ડેસીબલ વેવ્સ(High decibel waves) હોય છે. જેનો ઉપયોગ કરવાથી તમે કાયમની માટે સાંભળવાની ક્ષમતા ખોઇ શકો છો.

➡️માનસિક સમસ્યાઓ:-વધારે અવાજ સાંભળવાથી તણાવ‌ની સમસ્યા, હ્રદયરોગ તેમજ કેન્સરનું જોખમશું પ્રમાણ  પણ વધે છે.

➡️મગજ પર પણ ખરાબ અસર:-ઇયરફોનથી લાંબા સમય સુધી ગીત સાંભળવાથી મગજ(mind) પર પણ તેની ખરાબ અસર પડે છે. આ ગંભીર સમસ્યાઓથી બચવા માટે ઇયરફોનનો નોછુટકે જ ઉપયોગ કરો.

આ પણ વાંચો👇👇

ધૈર્યરાજ માટે 16 કરોડ ભેગા કરવામાં હવે બાકી છે આટલી રકમ, જાણો સારવાર માટે કેટલા રૂપિયા થયા જમા...

આ મંત્રથી થશે કોવિડનો ઇલાજ? એમ્સ ઋષિકેશમાં થઇ રહ્યું છે રિસર્ચ, જાણો સંપુર્ણ માહિતી..


એલોવેરા 5,000 વર્ષ જુની છે ઔષધી મોટી બીમારીઓ માટે પણ રામબાણ ઈલાજ છે એલોવેરા, આ રીતે કરો ઉપયોગ...

Post a Comment

0 Comments