Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

દૂધ ની જગ્યાએ પીવો નારંગીની છાલની ચા વજન ઘટશે ફટાફટ જાણો સંપૂર્ણ માહિતી..

દૂધ ની જગ્યાએ પીવો નારંગીની છાલની ચા વજન ઘટશે ફટાફટ જાણો સંપૂર્ણ માહિતી..

ચા લગભગ બધાને પસંદ આવે છે. આનાથી શરીર થાકમાંથી છૂટકારો મેળવે છે અને શક્તિનો સંચાર કરે છે. 

મગજ(mind) વધુ સારું કામ કરે છે. ભારતી લોકો મોટાભાગે દૂધની ચા પીતાનું પસંદ હોય છે. પરંતુ તેનું મોટા પ્રમાણમાં સેવન કરવાથી એસિડિટી, ગેસ વગેરેની

સમસ્યા(Problem)ઓ થઈ શકે છે. 

આવી સ્થિતિમાં, જો તમે ચાના શોખીન છો, તો પછી તમે તમારી નિયમિત(Regular) ચાને નારંગીની છાલની ચાથી બદલી શકો છો. તે સાંભળીને વિચિત્ર લાગશે. પરંતુ તે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ (Helth) રાખવામાં મદદ કરશે જ્યારે તેમાંથી બનાવેલી ચા પીવા માટે તૈયાર હોય. તો ચાલો આજે તમને નારંગીની છાલવાળી ચાના ફાયદા(Advantages) જણાવીએ. પરંતુ તે પહેલાં, જાણો કેવી રીતે બનાવવું …

Gujrati samachar -ગુજરાતી સમાચાર Whatsapp ગ્રુપ

ચા બનાવવાની રીત:-

➡️સૌ પ્રથમ નારંગી(Orange)ની છાલ લઇને બરાબર ધોઇ લો. 

➡️હવે એરક પેનમાં ગોળ સિવાયની દરેક વસ્તુ ને લઇને બરાબર મિક્સ કરી લો. હવે તેને ૨-૩ મિનિટ સુધી ઉકાળો. 

➡️તે બાદ પાણી(Whoter)નો રંગ બદલાવવા પર તેને આંચ પરથી ઉતારી લો. તૈયાર છે નારંગીની ચા(Tee)તેને કપમાં ગાળીને ગરમા ગરમ પીઓ. 

➡️જેનાથી તમને અનેક બીમારીઓ દૂર થવાની સાથે વજન પણ ઓછું થશે.


આ પણ વાંચો👇👇

ગુજરાતમાં વધતા કોરોના ના કેસ ને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની મોટી જાહેરાત જાણો સંપૂર્ણ માહિતી..

દેશમાં કોરોનાનો ૬ રાજયોમાં વિસ્ફોટ, શુ ગુજરાત પણ તેમાં સામેલ જાણો સંપૂર્ણ માહિતી..

Post a Comment

0 Comments