Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

માત્ર તાળી વગાડવાથી દૂર થશે આ રોગ ,આ ગજબ ફાયદા તો તમે ચોંકી જશો જાણો સંપૂર્ણ માહિતી...

માત્ર તાળી વગાડવાથી દૂર થશે આ રોગ ,આ ગજબ ફાયદા તો તમે ચોંકી જશો જાણો સંપૂર્ણ માહિતી...

ખુશીના સમય પર ધાર્મિક સ્તુતિમાં ઉત્સાહ વધારવા પ્રોત્સાહન આપવા અને અભિનદન માટે સૌથી સરળ અને પ્રભાવકારી ઉપાય છે તાળી વગાડવું. આ માત્ર ખુશી જાહેર કરવાના નહી પણ ખૂબ લાભદાયી પણ છે. જો તમે પણ જાણશો તેના આ ગજબ ફાયદા તો તમે ચોંકી  જશો. 

Gujrati samachar -ગુજરાતી સમાચાર Whatsapp ગ્રુપ

➡️ તાળી વગાડવાથી લોહીમાં રહેલ કોલેસ્ટ્રોલનો(Cholesterol) સ્તર ઓછું થાય છે. તેનાથી લોહી સંચાર પણ સારી રીતે હોય છે. જેનાથી લોહીની ચાલ તેજ હોય છે અને કોલેસ્ટ્રોલ(Cholesterol) ઓછું થતા મદદ મળે છે. 

➡️તાળી વગાડવાથી બ્લ્ડપ્રેશર(Bloodpressure) નિયંત્રિત કરવામાં મદદ મળે છે. 

➡️હૃદય રોગ(Heart disease) મધુમેહ અસ્થમા ગઠિયા વગેરેથી રાહત આપવામાં ખૂબ લાભદાયી હોય છે. પણ ૧૫૦૦ વાર વગાડવી તાળી. 

➡️શરીરમાં કુલ ૩૪૦ પ્રેશર બિંદુ હોય છે. એક્યુપ્રેશર(Acupressure) થેરેપી મુજબ તાળી વગાડવાથી શરીરના ભાગને તંદુરસ્ત રાખી શકાય છે. 

➡️તાળી વગાડવાથી શરીરમાં ઑક્સીજનનો(oxygen) ફ્લો યોગ્ય રીતે હોય છે. જેનાથી અમારા ફેફસાંમાં  ઑક્સીજન યોગ્ય રીતે પહુંચે છે અને અમે તંદુરસ્ત રહે છે. 

➡️શરદી-ખાંસી(Cold-cough) વાળનો ખરવું શારીરિક દુખાવો આ રોગ માં તાળી પાડવી લાભદાયી છે.

દરરોજ ૩૦ મિનીટ તાળી વગાડવાથી આ બધી સમસ્યા(Problem)ઓથી છુટકારો મેળવી શકાય છે.

 આ પણ વાંચો👇👇

કાનમાં ઇયરફોન નાખતા પહેલાં એકવાર જરૂર વાંચી લેજો આ માહિતી, તમે પણ જાણીને ચોંકી જશો..

એલોવેરા 5,000 વર્ષ જુની છે ઔષધી મોટી બીમારીઓ માટે પણ રામબાણ ઈલાજ છે એલોવેરા, આ રીતે કરો ઉપયોગ...

Post a Comment

0 Comments