Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

વજન ઘટાડવાની સાથે શરીરને ડિટોક્સીફાય કરે છે વરિયાળીનું શરબત, આ ફાયદા જાણશો તો આજ થી જ પીવા લાગશો...

વજન ઘટાડવાની સાથે શરીરને ડિટોક્સીફાય કરે છે વરિયાળીનું શરબત, આ ફાયદા જાણશો તો આજ થી જ પીવા લાગશો...

ગરમીની સીઝન આવી ગઈ છે. આ સીઝનમાં બીમારીઓથી બચવા માટે વધુમાં વધુ પાણી પીવું. જેથી તમારું શરીર હાઈડ્રેટ(Hydrated)રહે. વધારે પડતા ઘરોમાં ગરમીની સીઝનમાં અલગ અલગ પ્રકારની સમર ડ્રિન્ક બને છે. જેને પીવાથી શરીરની અંદર ઠંડક રહે છે.સાથે તમારા બોડીને લાંબા સમય સુધી હાઈડ્રેટેડ(Hydrated)રાખે છે. તમે ઘણા પ્રકારના ડ્રીંક્સનું સેવન કર્યું હશે પરંતુ અમે તમને એવી ડ્રિંક્સ વિશે વાત કરવા જય રહ્યા છે જે શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે-સાથે ડીટોક્સિફાઇ પણ કરે છે. એના સિવાય વધતા વજન(Weight)ને ઓછું કરવામાં પણ મદદ કરે છે.
આ શરબત તમને ઠંડક આપવાની સાથે-સાથે હેલ્ધી પણ રાખે છે. આમ એન્ટીઓક્સિડેન્ટ(Antioxidant)ની માત્રા ભરપૂર હોય છે. આને પીવાથી તમારી બોડી ડીટોક્સ થાય છે. સાથે વજન(Weight)પણ ઓછું થાય છે.
આ શરબત બનાવવું ખુબ સરળ છે. એના માટે તમારે અગાવથી કોઈ આ તૈયારી કરવી પણ જરૂરી નથી. તો ચાલો આ સમર ફૂલ રિફ્રેસિંગ ડ્રિન્કની રેસિપી વિશે જાણીયે.

શરબત બનાવવાની રીત :-
➡️ આખી વરિયાળીને મીક્ષરમાં પીસી લો. એના સિવાય તમે વરિયાળીનો પાવડર પણ ઉપયોગમાં લઇ શકો છો.
➡️આ પાવડરને પાણીમાં ૨થી૩ કલાક માટે પલળવા દો .
➡️કાળી કિસમિસ(Raisins)ને પાણીમાં પલાળી ૨થી૩ કલાક માટે રાખી દો.
➡️જયારે પાણીમાં પાવડર સારી રીતે પલળી જાય ત્યારબાદ પાણી(Water)ને એક બાઉલમાં કાઢી લો.
➡️કિસમિસ(Raisins)ને મિક્સરમાં પીસીને પછી બાઉલમાં કાઢી લો.

➡️ત્યારપછી એક ચમચી ખાંડ (Spoon sugar)ઉમેરો.
➡️ત્યારબાદ લીંબુનો રસ (Lemon juice)ઉમેરો.

તૈયાર છે કાળઝાળ ગરમીમાં ઠંડક આપતું અને વજન ઉતારનારુ વરિયાળીનું શરબત….

આ પણ વાંચો👇👇

સાવધાન:ટ્રાન્ઝેક્શન માટે તમારા ફોનમાં આવતો OTP સુરક્ષિત નથી, હેકરો (Hackers)તમારા ફોનના મેસેજ વાંચી લે છે,જણો કેવી રીતે

આજના બજાર ભાવ: ઘઉં, જીરું,કપાસ,તલ, મગફળી વગરે..આજના સોના-ચાંદી ભાવ...

લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી નકલી કોરોનની રસી (વેક્સિન) અંગે  સુપ્રીમ મોટો ખુલાસો, જાણો સંપુર્ણ માહિતી...

શું ગુજરાતમાં પણ થશે સંપુર્ણ લોકડાઉન જાણો,*દેશના કયા કયા રાજ્યમાં લાગવામાં આવ્યું છે લોકડાઉન ? જાણો સંપૂર્ણ વિગતે

Post a Comment

0 Comments