Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

ગુજરાતના આ ગામમાં કોરોનાના નવા કેશો વધતા લોકડાઉન જાહેર, 16 માર્ચ સુધી બધું બંધ.

 ગુજરાતના આ ગામમાં કોરોનાના નવા કેશો વધતા લોકડાઉન જાહેર, 16 માર્ચ સુધી બધું બંધ.

આણંદના સારસા ગામમાં આજથી ૧૬ માર્ચ સુધી જીવન જરુરિયાત સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. 


➖ ગામમાં લોકોએ પણ માસ્ક પહેરવાના અને સોશલ ડિસ્ટંસના નિયમનું કડક પાલન કરવાનું રહેશે.




➖સારસા ગામના સરપંચે જણાવ્યું હતું કે, કોરોના (corona)સંક્રમણ અટકાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉન આગામી ૦૭ દિવસ માટે જાહેર કરાયું છે. સવારના ૧૦ વાગ્યાબાદ તમામ બજારો, હોટલો(hotel) સહિતના વેપારધંધા બંધ રાખવા જણાવ્યું છે. 

➖કોરોના સંક્રમણ અટકાવવાના ભાગરૂપે ગામમાં તમામ દુકાનો, ગલ્લાઓ  ધંધા-રોજગારની દુકાનો બપોરે ૧૨ કલાક પછી બંધ રાખવામાં આવે. 

➖ત્યારબાદ ગામમાં માસ્ક વગર કોઈ પણ જગ્યાએ બેસવાનું નહીં, ગામના વોર્ડ સભ્યોએ પણ ગામના દરેક નાગરીકને ચુસ્ત પણે પાલન કરાવવા સુચનાઓ આપવામાં આવી હતી.




➖સારસા ગામમાં આજે એક સાથે ૨૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જેના કારણે આણંદ જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસોનું પ્રમાણ વધી રહેલા હોઈ સારસા ગામમાં ગ્રામપંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ હતી.


કોરોના સંક્રમણ અટકાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉન આગામી ૦૭ દિવસ માટે જાહેર કરાયું છે. સવારના ૧૦ વાગ્યાપછી તમામ બજારો, હોટલો સહિતના વેપાર-ધંધા બંધ રાખવા જણાવ્યું છે.

Post a Comment

0 Comments