Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

મોદી સરકાર લોકડાઉનની પુરી ત્યારીમાં મોદી સરકારે દેશભરમાંથી મગાવ્યો રિપોર્ટ,આ તારીખોમાં થશે મોટી જાહેરાત જાણો સંપુણ માહિતી

મોદી સરકાર લોકડાઉનની પુરી ત્યારીમાં મોદી સરકારે દેશભરમાંથી મગાવ્યો રિપોર્ટ,આ તારીખોમાં થશે મોટી જાહેરાત જાણો સંપુણ માહિતી

તેથી મોદી સરકાર ગમે ત્યારે લોકડાઉન લાગી દેશે એવી અટકળો ચાલી રહી છે. ગુરૂવારે કોરોનાના કારણે થયેલા લોકડાઉનને 1વષૅ થયું ત્યારે મોદીના રાષ્ટ્રજોગ સંબોધનના વીડિયો સાથે સોશિયલ(Social) મીડિયા પર ફરી લોકડાઉન લાગશે એવી વાતો પણ વહેતી થઈ. જો કે સરકારનાં સૂત્રોના મતે, મોદી સરકાર આખા દેશમાં ફરી લોકડાઉન(Lockdown) થવાનું નથી માંગતી પણ કોરોનાના નવા કેસ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે એવા જિલ્લાઓમાં આંકડા નિયંત્રણો આવી શકે છે.

Gujrati samachar -ગુજરાતી સમાચાર Whatsapp ગ્રુપ

➡️મોદી સરકારે દરેક રાજ્ય પાસેથી આવા જિલ્લા અને શહેરોની રિપોર્ટ  લગતી વિગતો માગી...

મોટાં શહેરોમાં પણ આ નિયંત્રણો(Controls)  લાગુ કરાશે. મોદી સરકારે દરેક રાજ્ય પાસેથી આવા જિલ્લા અને શહેરોની માહિતી માગી
છે. આ જિલ્લા-શહેરોમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના(corona)કેસોમાં કેટલો વધારો થયો તેની વિગતો પણ મંગાઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય(Union Ministry of Health) તેનો અભ્યાસ કરીને સુચના કરે તેના આધારે ક્યા જિલ્લા-શહેરોમાં નિયંત્રણ  તે નક્કી કરાશે. મોદી આવતા અઠવાડિયે રાજયોના મુખ્યમંત્રી(CM)ઓ સાથે ફરી વાતચીત કરશે. આ બેઠકમાં મોદી રાજ્યોને જ આકરાં પગલાં લેવાની ભલામણ કરાશે.

➡️દેશમાં કોરોનાની સ્થિતિ હાલ શું છે...
દેશભરમાં કોરોના(Corana)ના સતત કેસ ‌વધી રહ્યા છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૫૯ હજારથી વધુ કેસ સામે આવ્યા છે.જયારે ૨૫૭ માણસનું કોરોનાથી મુત્યુ થયું છે. બીજી તરફ કોરોનાના ૩૨ હજાર ૯૮૭ કેસ રિકવર થયા છે.યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ(UHM) જાહેર કરેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસની કુલ સંખ્યા ૧ કરોડ ૧૮ લાખ ૪૬ હજાર ૬૫૨ થઇ છે.

હાલમાં કોરોનાના એક્ટિવ કેસની(Union Ministry of Health) સંખ્યા ૪ લાખ ૨૧ હજારથી વધુ છે તો કોરોનાથી કુલ મોતની સંખ્યા ૧ લાખ ૬૦ હજાર ૯૪૯ પર પહોંચી છે. કોરોના વાયરસ સામે કુલ ૫ કરોડ ૫૫ લાખ ૪ હજાર ૪૪૦ માણસોને રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો👇👇

કોરોનાના સતત વધતા કેસ પર CM રૂપાણીનું મોટું નિવેદન,હજુ અઠવાડિયું કેસ વધશે અને પછી

કોરોના લોકડાઉન લગાવીને જ રહેશે :-કોરોના કેસમાં ભારત વિશ્વમાં ૩ ક્રમે લગામ જાણો સંપૂર્ણ માહિતી.

Post a Comment

0 Comments