Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

રાશિફળ 27 માર્ચ શનિવાર : હનુમાન દાદાની કૃપાથી શનિવારનો આ દિવસ રાશિઓના જીવનમાં લાવશે સુખ-સમૃદ્ધિ, જાણો તમારી રાશિ શું કહે છે ?

રાશિફળ 27 માર્ચ શનિવાર : હનુમાન દાદાની કૃપાથી શનિવારનો  આ દિવસ રાશિઓના જીવનમાં લાવશે સુખ-સમૃદ્ધિ, જાણો તમારી રાશિ શું કહે છે ?

Gujrati samachar -ગુજરાતી સમાચાર Whatsapp ગ્રુપ

૧. મેષ – અ, લ ,ઈ :-
મેષ રાશિના લોકોનો આજનો દિવસ કામમાં થોડી શાંતિનો અનુભવ(Experience) થશે. છેલ્લા ઘણા દિવસથી સતત કામની પાછળ ભગવાને કારણે લાગેલો થાક આજે ઉતરશે. નોકરી કરતા માણસોને પણ આજના દિવસે કામનું ઓછું ભારણ હશે. પરણિત લોકોના જીવનમાં(Life) આજે ખુશ ખબરી આવી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના સંબંધને એક કદમ આગળ લઇ જઈ શકે છે.

૨.વૃષભ – બ, વ, ઉ :-
વૃષભ રાશિના લોકોના આજના દિવસે પોતાના વિરોધીઓથી ચેતીને રહેવાની જરૂર છે. આજે તમને તે કોઈ વાતે તકલીફ પહોંચવી શકે છે. આજે તમારા કાર્યક્ષેત્રમાં(In the workplace)પણ તમને તમારી નજીક કોણ છે તે સમજાઈ જશે. પરણિત માણસો આજે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

૩. મિથુન – ક, છ, ઘ :- 
મિથુન રાશિના લોકો આજે ઘરની અંદર કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન(Plan) કરી શકે છે. જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વ્યાપ થશે. નોકરી ધંધામાં પણ આજે તમને કોઈ સારો નફો મળી શકે છે. આજે તમે તમારા જીવનસાથી(life Patner) જોડે તમારી મૂંઝવણ તમે શેર કરી શકો છો. પ્રેમી પંખીડાઓએ આજે દરેક વાતમાં ધીરજ રાખવાની જરૂર છે.

૪. કર્ક – ડ, હ :-
કર્ક રાશિના લોકોએ આજે વાહન ચલાવતી વખતે સાવચેતી રહેવાની જરૂર છે. આજે અકસ્માત(accdint)નો યોગ બની રહ્યો છે. આજે તમારી મહેનતની પણ પરીક્ષા થતી જોવા મળશે. પરણિત(marrid) માણસો આજે પોતાના જીવનસાથી સાથે સારો સમય પસાર કરશે. પ્રેમી પંખીડાઓ આજે મળવા માટે ઉત્સુક નજર આવશે.

૫. સિંહ – મ, ટ :-
સિંહ રાશિના લોકોએ આજે પોતાના તંદુરસ્તી(Health)ને લઈને કાળજી રાખવાની જરૂર છે. બાહની ખાણીપીણીથી આજે જેમ બને તેમ દૂર રહેવું. આજે તમે બીમાર પણ પડી શકો છો. નોકરી(Job) ધંધામાં આજનો દિવસ મધ્યમ રહેશે. પરણિત માણસો આજે કોઈ વાતે મતભેદ કરી શકે છે, પ્રેમી પંખીડાઓ માટે દિવસ સામાન્ય રહેશે.

૬. કન્યા – પ, ઠ, ણ :-
કન્યા રાશિના લોકોને જીવનમાં આવેલી મુશ્કેલી(Problems)ઓનો આજે નિરાકારણ જોવા મળશે. આજે તમારા ઘરના વડીલો તમને કોઈ સારી સલાહ આપી શકે છે, જે જીવનમાં ઘણી જ ઉપયોગી નિવળશે. આજે તમારા બોસ તમારી ઉપર ગુસ્સો કરી શકે છે. પરણિત લોકો આજે પોતાના જીવનસાથી(Life partner) માટે કંઈક ખાસ કરતા જોવા મળશે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના સંબંધ વિશે ઘરમાં ચર્ચા કરી શકે છે.

૭. તુલા – ર, ત :-  
તુલા રાશિના લોકોએ આજે પોતાના ગુસ્સા(ego) ઉપર ધીરજ રાખવાની જરૂર છે. આજે તમારા ગુસ્સા દ્વારા તમે કેટલાક સંબંધો(relation) બગાડી શકો છો. જેનો પછતાવો પણ તમને સમય જતા થઇ શકે છે. નોકરી ધંધામાં પણ તમારા વર્તન(behevyer)માં આજે બદલાવ લાવવાની જરૂર છે. પરણિત લોકો આજે સાથે સારો સમય પસાર કરશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

૮. વૃશ્ચિક – ન, ય :-
વૃશ્ચિક રાશિના  લોકો એને આજે સાસરી તરફથી કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે. જેના કારણે તમારું મન આજે કામની અંદર નહીં લાગે. આજે તમે પરિવાર(Family)થી થોડા દૂર થશો. આજે દરેક કામ દિલથી કરવાના બદલે દિમાગથી કરવા જેથી લાભ મળશે. પરણિત લોકો આજે મૂંઝવણ(Confusion)માં નજર આવશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

૯.ધન – ભ, ધ, ફ, ઢ :-
ધન રાશિના લોકોને આજે રવિવારનો દિવસ પોતાના પરિવાર(Family) સાથે વિતાવવો. આજે તમારા પરિવાર પાસેથી તમે ઘણી એવી વાતો શીખી શકશો જે તમારા જીવન(Life)માં ઘણી જ ઉપયોગી નિવડશે. પરણિત લોકો આજે જીવનના નવા આયોજ(Plan)નો નક્કી કરી શકો છો. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

૧૦. મકર – જ, ખ :-
મકર રાશિના લોકોને આજે કોઈ જુના મિત્રને મળવા જઈ શકે છે. જેના કારણે તમારો દિવસ ખુશી(Happy)માં વીતશે. આજે કોઈ ધાર્યા ન હોય તેવા લાભ પણ મળી શકે છે. પરણિત(married) લોકોના જીવનમાં આજે ખુશીઓ આવી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના સંબંધને આગળ વધારવા માટે ચર્ચા કરી શકે છે.

૧૧. કુંભ – ગ, શ, સ :-
 કુંભ રાશિના લોકો આજે રવિવારના દિવસે પણ પોતાના કામ માટે દોડી શકે છે. આજનો દિવસ તમારા માટે વ્યસ્ત(Bizee) રહેશે. આજે કોઈ જૂની બીમારી તમને હેરાન કરી શકે છે. આજના દિવસે તમારા પરિવાર(Family) પાસેથી કોઈ સારી સલાહ સૂચન મળી શકે છે. જે વ્યસ્તના કારણે દિવસ દરમિયાન થાકનો અનુભવ(Experience) થશે. પરણિત લોકો આજે પોતાના જીવનસાથીને ખુશ રાખવાના પ્રયત્ન કરતા જોવા મળશે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સારો રહેશે.

૧૨. મીન – દ, ચ, જ, થ :-
 મીન રાશિના લોકોએ આજે પરિવાર સાથે કોઈ નાના પ્રવાસનું આયોજન(plan) કરી શકે છે. પરિવાર(family) તરફથી પણ તમને ખુશીઓ મળશે. આજે કોઈ જૂની ઘટનાને કારણે દુઃખી થવું પડી શકે છે. આજે તમે તમારા મનગમતા વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો. એકંદરે આજના દિવસે તમારા માટે સારો રહેશે.

Source link

Post a Comment

0 Comments