Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

વાહનો અંગે સરકારનો મહત્વનો નિર્ણય:- 1 એપ્રિલથી લાગૂ થઈ રહ્યો છે આ નિયમ, 15 વર્ષ જૂના વાહનોનું નહીં થાય રજીસ્ટ્રેશન,ભંગારમાં ગણાશે...

વાહનો અંગે સરકારનો મહત્વનો નિર્ણય:- 1 એપ્રિલથી લાગૂ થઈ રહ્યો છે આ નિયમ, 15 વર્ષ જૂના વાહનોનું નહીં થાય રજીસ્ટ્રેશન,ભંગારમાં ગણાશે...

સરકારી વિભાગ 1 એપ્રિલ 2022થી પોતાના 15 વર્ષ જુના વાહનો(Vehicles)નું રજીસ્ટ્રેશન અને રિન્યુઅલ નહીં કરાવી શકે, કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ પ્રસ્તાવ આપ્યો છે, અને જો આ પ્રસ્તાવ સ્વિકારી લેવામાં આવશે તો તમામ રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો, જાહેર સાહસો, મ્યુનિસિપલ કોર્પોરેશનોનાં 15 વર્ષ જુના વાહનો(Vehicles)ભંગારમાં જશે.  

મંત્રાલયે એક ડ્રાફ્ટ પોલીસી ૧૨ March જાહેર કરી છે, તે અંગે હિત ધારકો પાસે 30 દિવસમાં ટિપ્પણીઓ, વાધાઓ અને સુચનો મંગાવવામાં આવ્યો છે, આ પહેલા ૧ February એ રજુ કરાયેલા  કેન્દ્રીય બજેટમાં(Union budget) પણ વ્હિકલ સ્ક્રેપેજ નિતીની જાહેરાત કરવામાં આવી છે, તે અનુસાર ખાનગી વાહનોનાં 20 વર્ષ અને કોમર્શિયલ વાહનોનાં 15 વર્ષ પુરા થવા પર ફિટનેશ ટેસ્ટ કરવો જરૂરી છે.

➡️બજેટ(Bajet)માં રજૂ કરી હતી સ્ક્રૈપ પોલિસી.....
આ અગાઉ એક ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા બજેટમાં સરકારે વાહન સ્ક્રેપિંગ પોલીસી(policy)ની જાહેરાત કરી ગતી. જે અંતર્ગત પર્સનલ વ્હીકલને 20 વર્ષ બાદ અને કમર્શિયલ વાહન(Vehicles)ને ૧૫વર્ષ પુરા થવા પર ફિટનેસ પરીક્ષણ કરાવવુ જરૂરી બની જશે. મંત્રાલયે આ નિયમના(Rules) ડ્રાફ્ટમાં આપેલી સૂચના ૧૨ માર્ચના રોજ જાહેર કરવામાં આવી હતી. જેના પર 30 દિવસ સુધીમાં ટિપ્પણી, સુધારા અને સુઝાવ મંગાવ્યા છે.

👉1 કરોડ વાહનો(Vehicles)રોડ પરથી હટી જશે
૧ February એ સરકારે બજેટમાં વ્હીકલ સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી. માનવામાં આવી રહ્યુ છે કે, તેનાથી લગભગ  ૧ કરોડ જેટલા વાહન સ્ક્રપિંગ પોલીસી અંતર્ગત આવી જશે. સ્ક્રૈપ પોલીસીને લઈને સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ હતું કે, આ પોલીસી(policy)ના કારણે ૧૦ હજાર કરોડનું ફંડ આવશે સાથે જ ૫૦ હજાર લોકોને રોજગારની તક પણ મળશે.જૂના વાહન નવા વાહનની સરખામણીએ ૧0-૧૨ ગણુ વધારે પ્રદૂષણ ફેલાવે છે.

આ પણ વાંચો👇👇

સાવધાન:કોરોનાના નવા લક્ષણોએ ચિંતા વધારી, હવે શરીરમાં પણ જોવા મળે આ લક્ષણો...

કોરોના સંકટ વચ્ચે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ વિસ્તારોમાં નહીં થઇ શકે ધૂળેટીની ઉજવણી

શું તમે જાણો છો, આ વસ્તુના 10 દાણા તમને રાખશે 100 બીમારીઓથી દૂર, શરીરમાં આવશે ગજબની તાકાત...

કોઈ નહી જાણતા હોય અજમાના આટલાં અદભુત ફાયદા, એકવાર જાણી લેશો તો હંમેશા કરશો તેનો ઉપયોગ...


Post a Comment

0 Comments