Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

હવે ઘેર બેઠા ભક્તો મેળવી શકશે સોમનાથ મંદિરનો પ્રસાદ, જાણો કેવી રીતે

 મહાદેવના ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં ભક્તોમાં ખુશીની લહેર.



સોમનાથ મંદીર નો પ્રસાદ આજથી પોસ્ટ વિભાગ ભાવીકોનાં ઘર સુધી પહોંચાડશે.ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણ લહેરીએ ઇ-સીસ્ટમ થી પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ કરાવ્યો.

ભારતનાં ગમે તે ખૂણામાં ભારતીય ડાક વિભાગ બે થી ત્રણ દિવસમાં પહોંચાડશે પ્રસાદ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં ભક્તોમાં ખુશીની લહેર.

સોમનાથ મંદીર નો પ્રસાદ આજથી પોસ્ટ વિભાગ ભાવીકોનાં ઘર સુધી પહોંચાડશે.ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણ લહેરીએ ઇ-સીસ્ટમ થી પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ કરાવ્યો.

400 ગ્રામ જેટલો શુદ્ધ પ્રસાદ ઘરે બેઠા ભારતીય પોષ્ટ વિભાગ દ્વારા પહોંચાડવા માં આવશે

250 રૂપિયામાં ભારતીય ડાકનાં માધ્યમ થી સમગ્ર ભારતમાં મળશે સોમનાથ મહાદેવનો પ્રસાદ.200 ગ્રામ મગજનાં લાડુ અને 200 ગ્રામ ચીક્કી ભારતનાં ગમે તે ખૂણામાં ભારતીય ડાક વિભાગ બે થી ત્રણ દિવસમાં પહોંચાડશે.

વધુ જાણો👉  જમ્યા પછી તરત જ પાણી પીતા હોય તો સાવધાન ? જાણો આયુર્વેદ આ વિશે શું કહે છે?

જેને આરોગવાથી પરમ આસ્વાદની અનુભૂતિ મળે છે તેનું નામ પ્રસાદ.અને તે પણ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો હોય તો પછી પૂછવુજ શુ..!! જી હા..આજથી સમગ્ર દેશના કોઈપણ ખૂણે ભાવિકોને દાદા સોમનાથનાં ભક્તોને માત્ર 250/-રૂપિયા જેવી નજીવી કિંમતે 400 ગ્રામ જેટલો શુદ્ધ પ્રસાદ ઘરે બેઠા ભારતીય પોષ્ટ વિભાગ દ્વારા પહોંચાડવા માં આવશે.

Post a Comment

0 Comments