Header Ads Widget

Ticker

10/recent/ticker-posts

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નામ બદલાશે , જણો શુ હશે નવુ નામ?

 વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નામ બદલાશે , જણો શુ હશે નવુ નામ?


નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે પીએમ મોદીએ જોયું હતુ આ સપનુંવિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ  જેને આપણે મોટેરા સ્ટેડિયમથી ઓળખીએ છીએ તેનું નામ બદલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  નામે રાખવામાં આવશે. અધિકારીક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદીના નામે રાખવામાં આવશે. આ પહેલું એવું સ્ટેડિયમ કે ઇમારત હશે જેને નરેન્દ્ર મોદીનું નામ આપવામાં આવશે.સરદાર પટેલ સ્ટેડિયમ માટે વડાપ્રધાન મોદીની વિશેષ દિલચસ્પી હતી. સ્ટેડિયમના નવનિર્માણ માટે તેઓએ દુનિયા તમામ સ્ટેડિયમોની જાણકારી મેળવી અને બાદમાં તે નિર્ણય કર્યો કે, મોટેરા સ્ટેડિયમને ના માત્ર વિશ્વનું મોટું સ્ટેડિયમ બનાવવામાં આવે પરંતુ તે વિશ્વનું સૌથી સુંદર સ્ટેડિયમ પણ બને.જેને લઇને હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ અને તેમની ટીમ સતત કાર્યરત રહી હતી.

 વધુ જાણો👉  કારેલાં ખાવાના અનેક ફાયદા, જાણીને તમે પણ રહી જશો દંગ

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિમના નિર્માણનુ સપનું દેશના હાલના વડાપ્રધાન મોદીએ જોયું હતું. પરંતુ જ્યારે આ સપનું જાયું ત્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે સમયે સરદાર પટેલ સ્ટેડિયમ લગભગ ૨૫ વર્ષ જૂનુ થઈ ચુક્યું હતું. એક ભાગ જર્જરિત થયો હતો, જેથી સ્ટેડિયમ તોડવું કે નહી તેને લઈ અસમંજસતા હતો. ત્યારે પીએમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નવ નિર્માણનો રસ્તો ખુલ્લો મૂક્યો હતો.

p.m મોદીના નામથી ઓળખાશે મોટેરા સ્ટેડિયમ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારા whatsapp ગ્રુપ | facebook ગ્રુપ | ટેલિગ્રામ ગ્રુપમા જોડાવ.


Post a Comment

0 Comments